નોટિસ / દુશ્મન દેશ હવે બોમ્બ-મોર્ટારના નહીં સાઈબર હુમલાની ફીરાકમાં, સેનાને ઈમેઈલ ન જોવાનો ખાસ આદેશ

Cyber attack defence personnel email Notice

​ભારતીય સુરક્ષા દળ પર શુક્રવારની રાત્રીએ સાઈબર હુમલો કરાયો હતો. ત્યાર બાદ સેનાની ત્રણેય પાંખોની તાત્કાલિક બેઠક બોલાવી હતી. તમામ સેનાના અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ