આફત / સાયબર અટેક : ચીનની જાસૂસી વચ્ચે NICનાં 100 કોમ્પ્યુટર થયા હેક, જેમાં PMથી માંડી NSA સુધીના ડેટા હોય છે

Cyber attack : 100 NIC computers hacked

ચીનની જાસૂસી વચ્ચે NICમાં સાયબર અટેકની નવી સમસ્યા ઉભી થઇ છે. હાલમાં NICના ડેટા હેંક થયા છે. જે કોમ્યુટરો હેક થયા છે તેમાં એનએસએના દેશની સુરક્ષાને લઈને મહત્વની માહિતીઓ છે. આ ડેટા દેશની સુરક્ષા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં આમાં પીએમથી માંડીને તમામ માહિતી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ