રમત / કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ઈતિહાસ રચ્યો, વેટલિફ્ટિંગમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

CWG 2022: Dominant Mirabai Chanu Wins Gold In Women's 49kg Category

કોમવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ