કોંગ્રેસ / CWCની બેઠકમાં ફરી અધ્યક્ષ માટે રાહુલનું નામ ઉછળ્યું, મોદી સરકારથી નારાજ પ્રિયંકાએ કહ્યું 'રાહુલ સિવાય કોઈ...'

CWC meet : rahul gandhis name for congress president, sonia and priynka gandhi attacks on modi govt

એક તરફ કોરોના વાયરસ અને બીજી તરફ સરહદ પર ચીન સાથે તણાવ વચ્ચે દેશમાં વર્તમાન સંકટ મુદ્દે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ સરકાર સામે સવાલો ઉભા કર્યા તો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ નિશાન તાક્યું. જ્યારે સૂત્રો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રીએ બેઠકમાં રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા માગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ