WC 2019 / શું થશે જો સેમી ફાઇનલ અને ફાઈનલ વરસાદમાં ધોવાઈ જાય તો?

CWC 2019: What happens when Semi Final and Final Match gets washed out

વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે અને વરસાદને મજા મારી નાખી છે. ગ્રુપ સ્ટેજ સુધી 45 મેચ રમાઇ ચૂકી છે અને સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ