ક્રિકેટ / ભારત સાથેની મૅચ પહેલાં પાકિસ્તાન કૅપ્ટને કરી એવી વાત કે તમને નહીં ગમે

cwc 2019 india getting favorable tracks says sarfaraz ahmed

12 જૂને થયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે પાકિસ્તાનને હરાવી દીધી છે. પાકિસ્તાનની ટીમ નર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર મેચ રમી ચુકી છે અને માત્ર 1 માં જ જીતી શકી છે. પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે વરસાદના કારણે મેચ રદ થઇ હતી અને બંને ટીમને એક એક અંક આપવાામાં આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ