ધર્મ / આ દિવસે દાઢી-વાળ કપાવવું માનવામાં આવે છે શુભ, મળે છે અપાર સંપત્તિ-સન્માન અને સફળતા

Cutting beard and hair on this day is considered auspicious one gets immense wealth honor and success

હિંદૂ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસમાં કંઈકને કંઈક નિયમ જણાવવામાં આવ્યા છે. તેના અનુસાર અઠવાડિયાના અમુક દિવસમાં નખ, વાળ, દાઢી કાપવું શુભ નથી માનવામાં આવતું. ત્યાં જ અમુક દિવસને વાળ-દાઢી કાપવા માટે શુભ માનવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ