Viral / જ્યારે નમાજ સમયે જામા મસ્જિદ પહોંચી નાનકડી બાળકી, CUTE VIDEO વાયરલ

cute-girl-climbing-back-of-father-while-he-offers-prayer-at-jamia-masjid

એક તરફ જમ્મૂ કશ્મીરમાં હંમેશા તણાવના સમાચારો આવતા રહે છે. ત્યારે બીજી તરફ એક માસૂમ દિકરીનો નયનરમ્ય વીડિયો વાયરલ થયો છે. એક નાનકડી પરી તેના પિતાના સાથે રમતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ