સ્પષ્ટતા / ભલે મારું માથું કાપી નાખો, પણ....: મોંઘવારી ભથ્થાને લઇને મમતા બેનર્જીનું મોટું નિવેદન

Cut off my head if CM Mamata Banerjee said on opposing the governments decision

બંગાળમાં મોંઘવારી ભથ્થાને લઈને પાછલા થોડા દિવસોમાં ધરણા-પ્રદર્શન થઈ રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારી એક્સ્ટ્રા ડીએની માંગ કરી છે. હવે તેના પર CM મમતા બેનર્જીએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ