વૃક્ષોનું નિકંદન / 'છોડમાં રણછોડ'ના નારા વચ્ચે તંત્રની મંજૂરીથી વૃક્ષોનો લેવાયો ભોગ

Cut down trees with approval of municipal corporation

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીનરી માત્ર પ.રપ ટકા હોઇ તેમાં વધારો કરવાના બણગાં દર વર્ષે ફૂંકાય છે. દર ચોમાસામાં લાખો રૂપિયાના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદાય છે અને મ્યુનિ. તિજોરીમાંથી વૃક્ષારોપણ માટે પાણીની જેમ પૈસા વપરાય છે. પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે, ખુદ તંત્ર દ્વારા વિભિન્ન પ્રોજેકટો માટે છેલ્લાં પાંચ વર્ષમાં ૪૦૪૮ લીલાંછમ વૃક્ષો કાપી નંખાયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ