ચકચાર / બોર્ડર પરથી અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઇનનો જથ્થો ઝડપાયો, આંકડો ચોંકાવનારો

Customs Department Seized 532 Kg Heroin At ICP Atari

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ટ્રક મારફતે વેપાર માર્ગથી દાણચોરી કરવામાં આવી રહેલા સંદિગ્ધ હેરોઈનનો જથ્થો અટારી બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજીત કિંમત 2,700 કરોડ રૂપિયા થતો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પંજાબમાં જે અટારીના નામથી  ઓળખાય છે ત્યાંથી આવડો મોટો હેરોઈનનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ