સરળતા / વીજળી બિલ ભરવા લાંબી લાઇનોમાં ઉભવાની ઝંઝટ પૂરી, હવે બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા કપાશે

Customers of Gujarat Electricity Company can now pay bills from ECS

ગુજરાત વીજ કંપનીના કોઈ પણ વીજ ગ્રાહકે હવે તેમનાં વીજ બિલ તેમના બેન્ક એકાઉન્ટમાંથી સીધું જમા થઈ જાય તેવી સર્વસનો લાભ મળશે. ગુજરાત વીજ કંપની લિમિટેડે ઇસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. આ અંતર્ગત દરેક વીજ ગ્રાહક હવેથી પોતાના બેંક ખાતાને વીજ કંપનીમાં ર‌િજસ્ટર કરીને આ સેવાનો લાભ લઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ