ફેરફાર / શું છેલ્લા કેટલાક મહિનાથી તમને ગેસની સબસિડી નથી મળી રહી, કેન્દ્ર સરકારે લીધો છે આ નિર્ણય

Customers Dont Get Subsidy For the LPG Cylinder since last 3 months know the reason

મળતી માહિતી અનુસાર સરકારે આ મહિને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સમયે જો તમને યાદ હોય તો છેલ્લા કેટલાક સમયથી તમને ગેસની સબસિડી મળી રહી નથી. અંદાજે મે 2020થી તમારા ખાતામાં સબસિડીના પૈસા જમા થયા નથી. આ પાછળનું કારણ એ છે કે સરકારે હવે સબસિડીની નાબૂદ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ