સુવિધા / હેકર્સથી બચવા SBIએ શરૂ કર્યું ગ્રાહકો માટે ફ્રી મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન

Customers do not charge mobile at Free Charging Station

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોકોને જાહેરમાં મૂકવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરવા સામે ચેતવણી આપી છે. બેન્કે પોતાના ગ્રાહકોને સલાહ આપતાં જણાવ્યું છે કે ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતાં પહેલાં બે વખત વિચાર કરજો, કારણ કે માલવેર તેમના ફોનને ઇન્ફેક્ટ કરી શકે છે અને માત્ર થોડી જ ક્ષણમાં તેમના બેન્ક ખાતાને ખાલી કરી શકે છે, કારણ કે આ રીતે ચાર્જ કરવાથી ગ્રાહકોના ડેટા અને પાસવર્ડ તુરત હેકર્સ પાસે પહોંચી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ