Friday, November 15, 2019

Ek Vaat Kau / શું તમે જાણો છો કે રેસ્ટોરન્ટનાં કિચનમાં જતાં તમને કોઈ ના રોકી શકે

ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટો નિર્ણય લીધો છે. સ્વચ્છતાના માપદંડના આધારે મહત્વનો પરીપત્ર જાહેર કર્યો છે. ત્યારે શું છે આ પરિપત્ર ? જાણવા માટે જુઓ Ek Vat Kau...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ