બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: 'મારા બાપનો હું એકનો એક દીકરો કાચ ખાઈને..', અમદાવાદની હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ
Last Updated: 04:54 PM, 10 December 2024
અમદાવાદમાં આવેલ અનેક રેસ્ટોરન્ટમાં જમવાની ચીજ વસ્તુમાંથી અનેક વખત મરેલ જીવજંતુ નીકળવાનાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે ગ્રાહક દ્વારા મંગાવેલ ભોજનમાંથી એક એવી વસ્તુ નીકળી જેનાથી તમારો જીવ પણ જઈ શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે બહારનું જમવાનું તમારા માટે સારૂ છે કે નુકશાન કારણ તે જોવું રહ્યું.
ADVERTISEMENT
વઘુ વાંચોઃ ગુજરાત ભાજપના મંડળોના પ્રમુખની વરણીની પ્રક્રિયા હાલ સ્થગિત, શું પડ્યો ડખો? સિનિયર કાર્યકરો નારાજ
ADVERTISEMENT
જમવામાંથી કાચ નિકળતા ગ્રાહકમાં રોષ
અમદાવાદનાં ગોતામાં આવેલ બોક્સપાર્ક હોટેલમાં એક ગ્રાહકને કડવો અનુભવ થવા પામ્યો હતો. જેમાં ગ્રાહક દ્વારા બોક્સપાર્કમાં જમવાનું ભોજન મંગાવ્યું હતું. જે ભોજન ગ્રાહક દ્વારા આરોગતા તેમાંથી તમે માની નહી શકો તેવી જીવલેણ વસ્તુ નીકળી હતી. જે જોઈ ગ્રાહક પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે મંગાવેલ ભોજનમાંથી કાચ નીકળતા ગ્રાહકે આ બાબતને ગંભીરતાથી લઈ બોક્સપાર્કનાં માલિકને રજૂઆત કરી હતી. જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT