આગાહી / ગુજરાતમાં આફતના એંધાણ! દ્વારકામાં દરિયો ગાંડોતૂર, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Currents seen in the Dwarka sea, see what the weather department warned

હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને આગામી 48 કલાક સુધી રાજ્યભરમાં કમોસમી વરસાદની સંભાવના છે 

બ્રેકિંગ ન્યૂઝ