Video / મહા વાવાઝોડાના કારણે દ્વારકાના દરિયામાં કરંટ, દરિયા કિનારે જવા પર પ્રતિબંધ

મહા વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સામાન્ય વાતાવરણ સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. કરંટને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ