વિવાદ / ચાલુ નોકરીએ અર્પિતા ચૌધરીના આલ્બમથી વિવાદ, મહેસાણા SPએ આપી પ્રતિક્રિયા

current job Arpita Choudhury album Controversy Mehsana SP responded

ટિકટોક પર વીડિયો બનાવનાર સસ્પેન્ડેડ પોલીસકર્મી અર્પિતા ચૌધરીએ હવે ગુજરાતી આલ્બમ ગીત બનાવ્યુ છે. જેને લઇને વિવાદ ઉભો થયો છે. અર્પિતા ચૌધરીએ જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ સાથે વીડિયો સોન્ગ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ