વીડિયો / નવસારીના એંધલ ગામે ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ

નવસારીના એંધલ ગામે માતા ચંડિકાના મંદિરમાં ગીતા રબારીએ ભજનની સૂરાવલી વહેડાવતાં લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા અને ભક્તિમય સૂરમાં ઝૂમી ઉઢ્યાં હતા. અહીં માતા ચંડિકાના મંદિરને 26 વર્ષ પૂર્ણ થતાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ 15 લાખથી વધુ નોટોનો કર્યો હતો વરસાદ...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ