સત્તાના સોગઠાં / ...તો શું ભાજપના જ આ દિગ્ગજ નેતાને કારણે બચી ગઈ ગેહલોતની રાજગાદી ?

Curious silence of Vasundhara Raje over Sachin Pilot revolt : Rajasthan

રાજસ્થાનના રણમાં વિદ્રોહના કારણે રાજનીતિક તોફાન આવી ગયું છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ આમનેસામને છે ત્યારે આટલા મોટા નેતાએ કોંગ્રેસમાં જ વિદ્રોહ કર્યા છતાં ભાજપ આ બધી રાજનીતિથી દૂર કેમ રહ્યું ? મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં તક ઝડપી લેનાર ભાજપ આ વખતે કેમ શાંત રહ્યું ? 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ