જમ્મૂ-કાશ્મીર / શ્રીનગર સહિત રાજ્યમાં કલમ 144 લાગૂ, ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણ બંધ, 4 હજાર જવાનનો ખડકલો

Curfew like restrictions in Valley, Sec 144 in Jammu internet shut

ઘાટીમાં વધારાની સુરક્ષા બળોની તૈનાતી વચ્ચે જમ્મૂ અને શ્રીનગરમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે સુરક્ષાને ધ્યાનમાં લઇને જમ્મૂમાં 4 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. જ્યારે આજરોજ સવારથી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે જમ્મૂ, શ્રીનગર, કઠૂઆ, કિશ્તવાડ, કુપવાડા અને પૂંછમાં સ્કૂલ-કોલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ