કોરોના / અમદાવાદમાં આજથી કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કર્ફ્યુ, સંવેદનશીલ વિસ્તારમાં મહિલા CRPFની ટીમ તૈનાત

અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના વધુ કેસ સામે આવતા સરકાર દ્વારા કર્ફ્યૂ જાહેર કરાયું છે. કર્ફ્યૂ જાહેર કરાયેલા વિસ્તારમાં આજે RAF દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ દાણીલીમડા, દરિયાપુર દિલ્લીચકલા સહિતના વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને BSFના જવાનો પણ પેટ્રોલિંગમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ