શિક્ષણ સમાચાર / કર્ફ્યૂમાં પણ આ પરીક્ષાઓ તો રાબેતા મુજબ લેવાશે, પણ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

curfew in Gujarat nitin patel on CA exam

કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ