કર્ફ્યૂ / પ્રથમ ગ્રાસે મક્ષિકા, એરપોર્ટ પર AMTS બસ શરૂ નહીં કરાતા મુસાફરો રઝળ્યા

curfew in Gujarat Ahmedabad airport amts bus not available

અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે જોકે, તંત્ર દ્વારા એવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી કે, કર્ફ્યૂ દરમિયાન અન્ય કોઇ સ્થળેથી અમદાવાદ આવી રહેલા મુસાફરોને ઘરે પહોંચવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે એરપોર્ટ પર AMTS મુકવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, આ નિર્ણય માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ