CAA / આસામમાં પરિસ્થિતિ થાળે, આજથી કર્ફ્યૂમાં ઢીલ સાથે ઈન્ટરનેટ સેવાઓ પણ થશે શરૂ

 Curfew in Assam to be Lifted from Today, Internet Blackout to End as State Returns to Normalcy

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં કાયદા વ્યવસ્થાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આસામ સરકારે સોમવારે જાહેરાત કરી કે ગુવાહાટીમાં 11 ડિસેમ્બરે લગાવવામાં આવેલા કર્ફ્યૂમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાહત આપવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ