Curfew / ભેંકાર અમદાવાદમાં કર્ફ્યૂનો બીજો દિવસ: ગઈકાલે થયો કોરોના વિસ્ફોટ, 373 કેસ

curfew in Ahmedabad

અમદાવાદમાં વિકએન્ડ કર્ફ્યૂનો બીજો દિવસની શરૂઆત પણ શાંતિપૂર્વક થઈ હતી અને રસ્તાઓ સાવ ખાલીખમ જોવા મળ્યા હતા ત્યાં સુધી કે ઘણા લોકોએ તો ઘરના દરવાજા સુધી ખોલવાની ઝહેમત ઉઠાવી નહોતી.

બ્રેકિંગ ન્યૂઝ