કોવિડ 19 / રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, સાંજના 6થી સવારના 6 સુધી તમામ શહેરોમાં કર્ફ્યૂ

curfew-from-6-pm-to-6-am-in-all-cities-of-rajasthan

મંગળવારે રાજસ્થાનમાં 6000થી વધુ કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટમાં પણ પાછલા મહિનાની તુલનામાં બે ટકાનો વધારો થયો છે અને તે આઠ ટકા પર પહોંચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ