પાશવી કૃત્ય / 13 વર્ષના છોકરાને છોકરી બનાવવા માટે નરાધમોએ કર્યુ ચોંકાવનારું કામ, બાદમાં 6 લોકોએ કર્યો ગૅંગરેપ

culprits did shocking job to make 13-year-old boy a girl, who later gangraped by 6 people

દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાંથી એક ખૂબ જ આંચકા જનક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં, 13 વર્ષીય બાળકનું બળજબરીથી લિંગ પરિવર્તન કરાવવામાં આવ્યું અને લાંબા સમયથી તેની સાથે ગેંગરેપ કરવામાં આવી રહ્યું હતું. દિલ્હી મહિલા આયોગની દખલ બાદ આ મામલે FIR નોંધવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ