BIG NEWS / CBSEની મોટી જાહેરાત: શિક્ષક બનવા માગતા યુવાનો માટે મોટા સમાચાર, ડિસેમ્બર મહિનામાં યોજાશે CTET પરીક્ષા

ctet 2022 exam ctet 2022 exam will be held december cbse has released this important notice

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેના માટેની પાત્રતા પરીક્ષા આગામી ડિસેમ્બર મહિનામાં યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ