T20 / IPL 2020: CSKને મળી પહેલી હાર, રાજસ્થાન રૉયલ્સે 16 રનથી મેચ જીતી

CSK vs RR IPL 2020 Rajasthan Royals won by 16 runs

રાજસ્થાનના શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી T20 મેચમાં ચેન્નઈને 16 રનથી હરાવી દીધું. રાજસ્થાનને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 216 બનાવ્યા હતા. જવાબમાં 217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા. 

બ્રેકિંગ ન્યૂઝ