ચેમ્પિયન / IPL 2021 ફાઈનલમાં ચેન્નઈ 'સુપર કિંગ્સ', ધોનીની ટીમનો 4થી વખત ટ્રોફી પર કબજો, KKRને 27 રનથી હરાવ્યું

csk vs kkr ipl 2021 final cricket match updates ms dhoni

ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ પ્રીમિયર લીગ(IPL) 2021માં ભવ્ય જીત મેળવી છે. દુબઈમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં CSKએ KKRને 27 રનથી હરાવ્યું. જ્યાં ધોનીની ટીમ ચોથી વખત આઈપીએલ ખિતાબ જીતવામાં સફળ રહી. ત્યારે KKRનું ત્રીજી વખત ફાઇનલ મેચ જીતવાનું સપનું રોળાયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ