IPL 2023 / રવીન્દ્ર જાડેજા માટે CSKએ લીધો મોટો નિર્ણય, અનેક ટીમો ખરીદવા માટે બેઠી હતી તૈયાર

CSK took a big decision for Ravindra Jadeja, many teams were ready to buy

IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને IPL 2023 માટે દિલ્હી કેપિટલ્સ સહિત અન્ય ઘણી ફ્રેન્ચાઈઝીઓએ ટ્રેડ કરવા માટે ઓફર કરવાની શરૂ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ