બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:07 PM, 18 January 2025
ધોનીનો ફેવરિટ અને ચેન્નઈ સુપરકિંગ્સેના બોલર મહેશ થિક્ષાના લગ્નના બંધનમાં બંધાયો છે. મહેશે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ છે. તેના લગ્ન રાજધાની કોલંબોના વૈભવી શાંગરી-લા ખાતે યોજાયા હતા, જેમાં ઘણા અગ્રણી મહેમાનો હાજર હતા.
ADVERTISEMENT
2025ની આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડમાં ખરીદ્યો
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે તાજેતરની હરાજીમાં મહેશને 4.4 કરોડમાં ખરીદ્યો છે. તેની IPL કારકિર્દીમાં, મહેશ થેક્ષાનાએ 27 મેચ રમી છે, જેમાં તેણે 31.88ની એવરેજ અને 7.66ના ઈકોનોમી રેટથી 25 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/33 છે. તેણે ODI હેટ્રિકનો દાવો કરનાર સાતમા શ્રીલંકાના બોલર તરીકે ઈતિહાસમાં પોતાનું નામ લખાવ્યું. થીક્ષાનાએ મિશેલ સેન્ટનર, નાથન સ્મિથ અને મેટ હેનરીને બે ઓવરમાં આઉટ કરીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો અને તેની 8 ઓવરના સ્પેલમાં 44 રન આપીને 4 વિકેટનો આંકડો પૂરો કર્યો હતો.
இலங்கை கிரிக்கெட் வீரர் மஹீஷ் தீக்ஷனா, தனது காதலி ஆர்த்திகாவை மணமுடித்தார்#minnambalam #MaheeshTheekshana #cricketer pic.twitter.com/yQwn3vOPfC
— Minnambalam (@Minnambalamnews) January 18, 2025
ADVERTISEMENT
Happy Wedded Life Cricketer Maheesh Theekshana and Arthika Yonali.
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) January 18, 2025
We Wish both a Lifetime of Happiness 💕 🙏@maheesht61 #SriLanka #LKA #Cricket @OfficialSLC pic.twitter.com/1cXTBzOPKc
ધોનીનો ફેવરિટ છે
ADVERTISEMENT
મહેશ થિક્ષાના ધોનીનો પણ ખાસ મિત્ર છે. મેદાનમાં પર બન્નેની ચર્ચા કરતી ઘણી તસવીરો સામે આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.