IPL 2020 / IPL: Dady's Army CSKએ બદલી  નાખ્યાં પોઇન્ટ ટેબલનાં સમીકરણ

CSK replaced the equation of the point table

આઇપીએલમાં ગઈ કાલે ડબલ હેડર બાદ પોઇન્ટ ટેબલની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી જીતથી મુંબઈ ઇન્ડિયન્સને ફાયદો થયો છે, જ્યારે ધોનીની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને માત આપી પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારી છે.

બ્રેકિંગ ન્યૂઝ