માહીના ધૂમ ધડાકા / VIDEO : ધોનીએ દિલ્હીના બોલર્સને બરાબરના ધોઈ નાખ્યા, 8 બોલમાં 21 રન, બનાવ્યો મોટો રેકોર્ડ

csk reached 208 as ms dhoni scored 21 runs on 8 ball vs dc in ipl 2022

દિલ્હી સામેની આઈપીએલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ 8 બોલમાં 21 રન ફટકારીને બોલરોને બરાબરના ધોઈ નાખ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ