ક્રિકેટ / ઓસ્ટ્રેલીયામાં રમશે ભારતનાં બે ખેલાડી, એકનાં તો ધોનીએ પણ કર્યા હતા વખાણ

csk player mukesh choudhary dc player chetan sakariya play in australia t20 league

ટી-20 મેક્સ ટુર્નામેન્ટ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ભાગમાં, 2 યુવા ભારતીય ફાસ્ટ બોલરો તેમની કલાકારી બતાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ