આયુર્વેદ / અમેરિકા કે લંડન નહીં પણ ગામમાં એક ઝાડ નીચે બેસતા આયુર્વેદિક વૈધ પાસે MS ધોની કરાવે છે ટ્રીટમેન્ટ

csk captain ms dhoni knees treatment from vaidya in ranchi

ધોની ઝાડની નીચે બેઠેલા વૈધ પાસે સારવાર કરાવી રહ્યાં છે. રાંચીથી અંદાજે 70 કિલોમીટર દૂર લાપુંગમાં ધોની માત્ર 40 રૂપિયામાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ