અવસર / 8 દિવસમાં જ રૂપિયા કમાવાની તક, આવી રહ્યો છે આ બેંકનો IPO

CSB Bank IPO open from Today know the rates of IPO

થોડા દિવસ પહેલાં IRCTCના IPOને લોકોએ આવકાર્યો. જેને IPO મળ્યા, તેમના રૂપિયા મહીનામાં તો ત્રણ ગણા થઈ ગયા. પરંતુ મોટા ભાગના લોકોને IPO મળી શક્યા નહીં. આ લોકો માટે હવે સીએસબી બેંક (CSB Bank)નો IPO લેવાનો અવસર આવી ચૂક્યો છે. જાણી લો કઈ તારીખોમાં આ IPO ખરીદી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ