ક્રિપ્ટોનું કચ્ચરઘાણ / ક્રિપ્ટો માર્કેટમાં મોટું ધોવાણ, સતત બીજા દિવસે પણ Bitcoin અને Ethereum ના ભાવ ઘટ્યા

cryptocurrency today market down know bitcoin and Ethereum  latest price

શુક્રવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું માર્કેટ કેપ ફરી ઘટીને $1 ટ્રિલિયનની નીચે આવી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ