Crypto News / ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉથલપાથલ: શિબા ઈનુ 18.39% ઉછળ્યો, પણ બિટકોઇન-ઈથેરીયમમાં ખરાબ સમાચાર

cryptocurrency Shiba Inu jumped 18.39 percent but bad news in Bitcoin Ethereum

શિબા ઇનુમાં છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળ્યો ઉછાળો. એક અઠવાડિયામાં તે વધીને 21.92 થઈ ગયો છે. એલોન મસ્ક-સમર્થિત ડોઝકોઇન પણ લીલા નિશાનમાં જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ