તેજી / 24 જ કલાકમાં 500થી 800 ટકા ઊછળી 3 ક્રિપ્ટોકરન્સી, ઓમિક્રૉનની દહેશત વચ્ચે માર્કેટ હલી ગયું 

cryptocurrency prices today bitcoin ethereum dogecoin shiba inu price 5 jan 2022

છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79%નો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, મોટી ક્રિપ્ટોકરન્સીમાં, માત્ર Ethereum અને Cardano 1 ટકાથી વધુ વધ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ