નુકસાન / ક્રીપ્ટો માર્કેટમાં મંદીની અસર, આ કંપનીને એક જ મહિનામાં 1500 કરોડનું નુકસાન, 80% સ્ટાફની છટણી કરી

crypto lending platform hodlnaut announce layoff of 80 percent of its employees

સિંગાપોરની મુખ્ય મથકની Hodlnautએ કહ્યું કે તેના બાકી વધેલા 20 ટકા કર્મચારી કંપનીને ફરીથી નફાના માર્ગે લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ