Ek Vaat Kau / ભારતમાં Crypto Ban? તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યુ હોય તો જાણી લેજો

દેશ અને દુનિયામાં ક્રિપ્ટોકરન્સી ખુબ લોકપ્રિય થઈ રહી છે. ભારતીય નાગરિકોનું આ ડિજિટલ એસેટમાં રોકાણ વધી રહ્યું છે. તેવામાં હવે શું ભારતમાં Crypto Ban થશે? તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યુ હોય તો જાણી લો મહત્વની વાત Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ