અમદાવાદ / રિવરફ્રન્ટ પર સી-પ્લેન 'ઉડી' ગયું, હવે તંત્રએ ક્રૂઝ તરતી મૂકી, 15 મિનિટનો ચાર્જ આશરે રૂ.200

Cruise fun can be enjoyed on the riverfront

અમદાવાદીઓ આજથી રિફરફ્રન્ટ પર ક્રુઝની મઝા માણી શકશે. કુઝનું ભાડું વ્યક્તિ દીઠ 15 મિનિટ માટે 200 રૂપિયા રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ