Russia ukraine crisis / યુક્રેનની રાજધાની કીવમાં ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો શરૂ, રશિયાએ UNSCમાં કહી આ મોટી વાત

Cruise and ballistic missile attacks begin in Kiev the capital of Ukraine

રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝથી હુમલો કરી દીધો છે. સાથેજ તેણે યુએનમાં એવું કહ્યું કે યુક્રેનના લોકોને બચાવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ