ઘાતકી હત્યા / ઘરકંકાસનો ક્રૂર અંજામ: 'બહેન સાથે ઝઘડો કેમ કરે છે' કહી સાળાએ બનેવી સાથે કર્યું એવું કે જાણીને હેબતાઈ જશો

Cruel consequences of domestic violence: 'Why are you quarreling with sister?'

અમદાવાદના વટવા વિસ્તારમાં સાળાએ કરી બનેવીની ઘાતકી હત્યા.મારી બહેન સાથે કેમ ઝઘડા કરે છે કહી,તીક્ષ્ણ હથિયારોથી ઘા મારી ઢાળી દીધું ઢીમ. પોલીસે કરી ગણતરીના કલાકોમાં જ ધરપકડ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ