મધ્યમવર્ગનો મરો / હજુ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, યુદ્ધ રશિયા અને યુક્રેન કરે એમાં ભારતીયોનાં પેટ પર વાગશે પાટુ, જાણો કઈ રીતે

Crude oil prices are at record levels due to the war situation in Russia and Ukraine

રશિયા અને યુક્રેનના યુદ્ધનો આજે 11મો દિવસ છે. જેની વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી જવા પામ્યા છે. જેને લઈને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ શકે છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ