ચિંતાનો વિષય / ફરી મોંઘું થઈ શકે છે પેટ્રોલ ? મોદી સરકારે ટેક્સ ઘટાડયો પણ હવે આ સમસ્યા નડશે !

crude oil price rises above 117 dollar per barrel on russian oil ban by eu and lockdown ease in china

આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એક વાર ક્રૂડ ઓયલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓયલની કિંમતો બે મહિનાના ઉચ્ચ સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ