રાહત / ક્રુડ ઓઈલની કિંમતમાં પાંચ વર્ષનો સૌથી મોટો કડાકો, આટલા રૂપિયા સસ્તું થશે પેટ્રોલ

crude oil price falls more than 10 percent petrol price may come down

કોરોના વાયરસની દહેશત અને વિશ્વમાં મંદીના માહોલ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં ભારે કડાકો નોંધાયો છે. શુક્રવારે ક્રુડ ઓઈલની કિંમતમાં પાંચ વર્ષનો સૌથી વધારે ઘટાડો થયો છે. ક્રુડ ઓઈલની કિંમત ગગડતાં તેની અસર પેટ્રોલની કિંમત પર પણ જોવા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ